About Us

આંજણ સમાજ – એકતાથી પ્રગતિ તરફ

HOME | About Us
+ આંજણા સમાજ - એકતા થી પ્રગતિ તરફ +

શિક્ષણ, સેવા, સંસ્કાર સાથે શ્રેષ્ઠ ભવિષ્યની રચના

આંજણા સમાજ સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા અમે સમાજના દરેક વર્ગને પ્રગતિ માટેનું મજબૂત મંચ પ્રદાન કરીએ છીએ. અમારા કાર્યક્રમો જેમ કે સમૂહ લગ્નોત્સવ, જાનકી વિવાહ યોજના અને રોજગાર મેળા સમાજના સૌદર્ય અને સહકારના પ્રતિક છે.

સામાજિક એકતા

અમે સમાજના દરેક વ્યક્તિને એકસાથે લાવવા માટે કાર્ય કરીએ છીએ, જ્યાં કૌટુંબિક અને સામાજિક બંધો વધુ મજબૂત બને.

Ministries

Vestibulum ac diam sit amet quam vehicula elementum sed sit amet dui. Nulla porttitor accumsan tincidunt.

  • સામાજિક પ્રગતિ માટે સહકાર

    આંજણ સમાજના તમામ વર્ગોને એક સાથે લાવીને સામૂહિક પ્રગતિ તરફ કાર્ય કરે છે. સામૂહિક લગ્નોત્સવ અને જાનકી વિવાહ યોજના જેવા પ્રયાસો દ્વારા અમે કૌટુંબિક સમરસતા અને આર્થિક સહકારને મજબૂત બનાવીએ છીએ.

     

  • Image 1
  • શિક્ષણ અને રોજગારી માટે પ્રતિબદ્ધતા

    શિક્ષણ અને રોજગારી દ્વારા સમાજના યુવાનોને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરવું અમારું મુખ્ય ધ્યેય છે. રોજગાર મેળા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના માધ્યમથી અમે દરેકને શ્રેષ્ઠ તકો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

  • Image 2
+ અમારો અભિગમ +

સહકારથી સમાજ સુધારવા માટે સમર્પિત

આંજણા સમાજ ટ્રસ્ટના તમામ કાર્યોમાં સમરસતા, સમાનતા, અને સંવેદનશીલતાનું પ્રાથમિક સ્થાન છે. અમે સમુદાયના દરેક વ્યક્તિને એકસાથે લાવી, પ્રગતિશીલ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે કાર્યરત છીએ.

ભવિષ્યના નર્માણ માટે ગુણવત્તાવાળું શિક્ષણ અને જ્ઞાનના પ્રવાહને પ્રોત્સાહન.

સમાજ અને સમુદાયની ઉન્નતિ માટે નિસ્વાર્થ સેવા અને મદદનો વ્યાપક અભિગમ.

પરંપરા, મૂલ્યો, સંસ્કૃતિ ની જાળવણી થકી સમાજ ઉત્થાન માટે ના સંગઠિત પ્રયત્નો.