રોજગાર મેળો – આર્થિક ઉત્ક્રાંતિની પહેલ

HOME | રોજગાર મેળો – આર્થિક ઉત્ક્રાંતિની પહેલ

સામાજિક સાહજિક બદલાવ અંતર્ગત શરૂ થયેલી પહેલ સામાજિક ઉત્ક્રાંતિ બાદ હવે આર્થિક ઉત્ક્રાંતિ માટે સમાજ દ્વારા જન ઉત્કર્ષ રોજગાર મેળાના શીર્ષક હેઠળ તારીખ: ૦૭-૦૭-૨૦૨૪ ના રોજ કાનપુર સમાજવાડી ખાતે કટારીયા ઓટોમોબાઇલ અને અન્ય કંપનીઓ દ્વારા જરૂરિયાતમંદ સર્વજ્ઞાતિય ઉમેદવારોને પ્લેસમેન્ટ આપવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.